192019Feb

Free endoscopy camp done by dr D.P.Chikhalia – madhavpur

તારીખ ૩૦/૦૧/૨૦૧૯ ના રોજ માધવપુર (ઘેડ) ખાતે, ત્રિમૂર્તિ હોસ્પિટલ, ભાવનાબેન ચીખલિયા ફોઉંનડેશન તથા ક્રિષ્ના હેલ્થકેર (ડો. અશ્વિન વાંઝા સાહેબની હોસ્પિટલ-માધવપુર,ઘેડ) ના સોજન્ય થી નિઃશુલ્ક એન્ડોસ્કોપી, નિઃશુલ્ક નિદાન તથા નિઃશુલ્ક દવા માટેનો કેમ્પ “ક્રિષ્ના હેલ્થકેર (ડો. અશ્વિન વાંઝા સાહેબની હોસ્પિટલ-માધવપુર,ઘેડ)” ખાતે યોજાયો હતો.. આ કેમ્પ માં ત્રિમૂર્તિ હોસ્પિટલ ના ડોકટરો ની ટીમે ખુબજ સરસ સેવા આપી…

Read More
192019Feb

Free endoscopy camp at Mangrol

આજે તારીખ ૧૩/૦૨/૨૦૧૯ ના રોજ માંગરોળ ખાતે, ત્રિમૂર્તિ હોસ્પિટલ, ભાવનાબેન ચીખલિયા ફોઉંનડેશન તથા જીવન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ- માંગરોળ ( ડો. વિજય કાથળ ) ના સોજન્ય થી નિઃશુલ્ક એન્ડોસ્કોપી, નિઃશુલ્ક નિદાન તથા નિઃશુલ્ક દવા માટેનો કેમ્પ જીવન મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ- માંગરોળ” ખાતે યોજાયો હતો.. આ કેમ્પ માં ત્રિમૂર્તિ હોસ્પિટલ ના ડોકટરો ની ટીમે ખુબજ સરસ સેવા આપી હતી…

Read More
192019Feb

Very Complicated Surgery Successfully Done on two old age patient.

ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે ડો. ચીખલિયા સાહેબ તથા તેમની ટીમ દ્વારા બે વૃદ્ધ દર્દીદેવો ની સફળ સર્જરી કરવામાં આવી… આમ તો વૃદ્ધ દર્દીઓ માં કોમ્પ્લીકેશન વધારે જોવા મળે છે. તથા તેમના પર કરવામાં આવતી સર્જરીઓ સફળ થવાની શક્યતાઓ પણ ઓછી હોય છે. તેમ છતાં ડો. ડી.પી.ચીખીલિયા સાહેબ તથા તેમની ટીમે આ જોખમ લઇ સફળ ઓપરેશન કરી…

Read More
192019Feb

Ayshman bharat card … free surgical and gynec operation..

“તદન નિઃ શુલ્ક ઓપરેશન હવે ત્રિમૂર્તિ હોસ્પિટલ, જુનાગઢ ખાતે”, જુનાગઢ શહેર તથા આજુબાજુના નાના ગામડાઓ, તાલુકાઓ તથા આસપાસ ના વિસ્તારના લોકો માટે ખુશ ખબર. “ત્રિમૂર્તિ મલ્ટી સ્પેસીયાલિટી હોસ્પિટલ” માં ભારત સરકાર ની આયુષ્માન ભારત યોજના હેઠળ નીચે દર્શાવેલ તમામ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. ઓપરેશન ની યાદી :- જનરલ સર્જરી ( GENERAL SURGERIES):- 1) દરેક…

Read More
62018Feb

Splendid Farma Event

ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા સ્પ્લેનડીડ ફાર્મા ના સહિયોગ થી ગત તા:- ૦૩/૦૨/૨૦૧૮ ના રોજ એક પ્રોગ્રામ નુ આયોજન કરેલ જેનો હેતુ ડૉ.ડી.પી.ચીખલિયા સાહેબ ની અવિરત સેવા બદલ તથા તેઓ “ઓલ ઇન્ડિયા સર્જન્સ એસોસિએશન ગુજરાત સ્ટેટ ચેપ્ટર- ૨૦૧૮” ના પ્રમુખ તરીકે ચુટાયા તે બદલ જુનાગઢ ની સેવાભાવી સંસ્થાઓ તથા ત્રિમૂર્તિ હોસ્પિટલ ના તમામ બીજા ડોકટરો અને સ્ટાફ…

Read More