192019Feb

Ayshman bharat card … free surgical and gynec operation..

“તદન નિઃ શુલ્ક ઓપરેશન હવે ત્રિમૂર્તિ હોસ્પિટલ, જુનાગઢ ખાતે”,
જુનાગઢ શહેર તથા આજુબાજુના નાના ગામડાઓ, તાલુકાઓ તથા આસપાસ ના વિસ્તારના લોકો માટે ખુશ ખબર. “ત્રિમૂર્તિ મલ્ટી સ્પેસીયાલિટી હોસ્પિટલ” માં ભારત સરકાર ની આયુષ્માન ભારત યોજના હેઠળ નીચે દર્શાવેલ તમામ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

ઓપરેશન ની યાદી :-

જનરલ સર્જરી ( GENERAL SURGERIES):-
1) દરેક પ્રકાર ની સારણગાઠ
2) એપેન્ડીક્ષ
3) પીતાશયની પથરી
4) આંતરડા માં કાણું કે બ્લોકેજ થવો
5) પેટ માં થતી કોઈ પણ ગાંઠ
6) પથરી ના ઓપરેશન
7)હરસ, મસા, ભગંદર
8)રસોડી, ચરબીની ગાંઠ, રસી ની ગાંઠ
9)ચામડી મુકવાની પ્લાસ્ટીક સર્જરી
10) સ્તન ની ગાંઠ અને કેન્સર
11) થાઈરોઈડ ની ગાઠ અને કેન્સર

ગાયનેક સર્જરી (GYNEC SURGERIES):-

૧) ગર્ભાશય ની કોથળી નું ઓપરેશન
૨) નોર્મલ ડીલેવરી
૩) DNC
૪) MTP
૫) ગર્ભાશય ની ગાંઠ
૬) અંડાશય ની ગાંઠ

આયુષ્યમાન ભારત યોજના નો લાભ લેવા માટેના જરૂરી કાગળો
1) આયુષ્યમાન ભારત કાર્ડ
જો કાર્ડ ના હોય તો
1)ફોટો
2)કુપન(Ration card)

સરકાર ની BPL – 2011 યાદી માં નામ હશે તો આ 2 પુરાવા સાથે લાવવા થી હોસ્પિટલ પર જ કાર્ડ કાઢી આપવામાં આવશે

સરનામું : “ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ”, નેહરુ પાર્ક સોસાયટી, બસ સ્ટેશન પાસે, જુનાગઢ.

ડો. ડી. પી. ચીખલિયા(M.S.F.I.C.A (USA) M.B.F.I.A.G.E.S), (MOB- 9825231731)

ડો. અમિત ભુવા (M.S.),
(MOB-9712998979)

ડો. નીરૂબેન પટોળીયા (M.D. Gynec.) (MOB-9427502022)

For, Trimurti Hospitals,
Administration.